મિત્રતા દિવસ નિમિત્તે લખેલ એક શેર
( છંદ બંધારણ : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા )
ફરિશ્તાઓ નથી જોયા ભલે "સૌરભ" જગતમાં તેં ,
તમો જેવા જો મિત્રો હો પછી ક્યાં ખોટ સાલે છે.
અને તેનો જ હિન્દી માં ભાવાનુવાદ
हुआ क्या जो नहीं देखा यहाँ "सौरभ" फ़रिश्तों को |
हमें खुशहाल करने को हमारे यार काफी हैं ||
No comments:
Post a Comment