Hi,
Found this nice poem in the "about me" section of rushi's Orkut profile.
------------------------------
આવ મારા આંસુની ચમક આપું તને ..
તું મને જોઇને બહુ ઝાંખી રીતે મલકાય છે .. ..
•.¸¸.•♥´¨`♥•.¸
મદમસ્ત એવી ચાલ ચાલ ના ,
કેટલાય મુસાફરોની મંઝીલ બની જઇશ ..
સંભાળીને રાખ તારા કાજળભર્યા નયન ,
બેફામ વરસ ના , કાતીલ બની જઇશ ..
આ રીતે ઝુલ્ફોને હાથોથી પસવાર ના ,
કેટલાયે શાયરોની ગઝલ બની જઇશ ..
આટલું ધ્યાન દઇને ગઝલ વાંચ ના ,
કોઇના પ્રેમમાં પાગલ બની જઇશ .. ..
█▓▒░
તું નથી આ સુરના શણગારમાં ..
તું નથી આ શબ્દના આકારમાં ..
ક્યા નજાકત તારી ને , ક્યા આ જગત ..
સાચવું તેથી જ તને ધબકારમાં .. ..
•.¸¸.•♥´¨`♥•.¸
ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર ..
દુનીયાના લોકો કેવા મીલનસાર હોય છે .. ..
█▓▒░
વાત મારી નીકળી તો હશે ..
સાંભળી પાંપણો ઢળી તો હશે ..
મૌન પાળ્યું હશે છતાં "ઘાયલ" ..
આહ આંખોમાં સળવળી તો હશે .. ..
1 comment:
dude hope you remember me!!
we were in same college GCET..!!
nice blog!
Post a Comment